એસિડિટીની સમસ્યા હવે થઈ જશે દૂર, દુધમાં આ વસ્તુ ભેળવીને પી લો.
દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.
દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.
લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. તો બીજી તરફ લવિંગ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ થાય છે.
વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાતાવરણ શાંત અને ખૂસનુમા રાખવામા પણ મદદ કરે છે.
ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ઘણા છે. સામાની રીતે આને પલાળીને અથવા તો તેલ અને મસાલામાં ફ્રાઈ કરીને રાંધવામાં આવે છે.
રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે.
લોકો માત્ર શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ તિરાડવળી હીલ્સથી પરેશાન હોય છે. ક્રેક હીલ્સને કારણે, તમે ક્યારેક તમારા મનપસંદ ફૂટવેર પહેરી શકતા નથી.
અસ્થમામાં વ્યક્તિની વાયુમાર્ગો સાંકડી થઈ જાય છે અને ઘણો લાળ બનવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં અને બહાર કાઢવામાં ઘણી તકલીફ થાય છે.