ગળાના ઇન્ફેક્શન માટે ઘરેલું ઉપાય છે મધ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
તમે જે ખાવ છો તેમાં મધ માત્ર મીઠાશ જ ઉમેરતું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે
તમે જે ખાવ છો તેમાં મધ માત્ર મીઠાશ જ ઉમેરતું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે
શિયાળાની શરૂઆત અને ઠંડીનું આગમન થતાં જ ચારે તરફ એક પ્રકારની ખુશી છવાઈ જાય છે. પરંતુ ઘણા લોકો આ દરમિયાન ડેન્ડ્રફથી પણ પરેશાન રહે છે.
હાડકાના સાંધામાં યુરિક એસિડ જમા થવાને કારણે સંધિવા થાય છે. આ રોગમાં સાંધામાં દુખાવો અને સોજો આવે છે.
ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે, જ્યારે કેટલાક લોકો પોહા, બ્રેડ કે ફળ વગેરે ખાવાનું પસંદ કરે છે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવું જરૂરી છે
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો શરીરને ફિટ રાખવા માટે રોગ સામે રક્ષણ માટેકસરત,જિમ કરતાં હોય છે. અને કસરત કર્યા પછી થાક અને સુસ્તી અનુભવવી સામાન્ય છે.
ખાટા અને મીઠા અનાનસ કોને ન ગમે? આ રસદાર ફળ ખાવાની મજા તો છે જ, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ લાવી શકે છે. તો ચાલો જાણીએ પાઈનેપલના 8 ફાયદાઓ વિશે.
શું તમે પણ મૂળાના શોખીન છો? તો જાણો ગેરફાયદા વિશે પણ.. મૂળા વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, પરંતુ તેને ઘણા ખોરાક સાથે ખાવાથી પેટ પણ ખરાબ થઈ શકે છે.
લોકો અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. અજમાની અસર ગરમ હોવાને કારણે ઠંડીના દિવસોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.