ચોમાસાની ઋતુમાં ખાસ આટલું ધ્યાન રાખજો, નહિતર પડી જશો ફટાફટ બીમાર.....
વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.
વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
નાસ્તા તરીકે ફળો અલગથી ખાવા જોઈએ. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે ખોરાક અને ફળ વચ્ચે પૂરતો સમય અંતર હોવો જોઈએ.
ડ્રમસ્ટિક એટલે કે સરગવાનું શાક આપણા ઘરોમાં ચોક્કસપણે બનાવવામાં આવે છે, તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે
માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો એક સૌથી મોટો સંકેત છે કે કોઈ પણ કામમાં મન ના લાગવું. એકાગ્રતામાં મુશ્કેલી આવે છે
લીંબુ પાણીનું વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે.
ભોજનના રંગોથી સજેલી થાળીને રેઇન બો ડાયટ કહેવામા આવે છે. આ ડાયતમાં દરેક રંગના ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે છે.