વાનગીઓ એક વાટકી દહીંના જાણો અનેક ફાયદાઓ, વજન ઘટવાથી લઈને પેટની સમસ્યાઓમાં છે લાભદાયી જેને કેલ્સિયમની ખામી છે તેને રોજ એક વાટકી દહીં ખાવું જોઈએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને કેલ્સિયમની ખામી દૂર થાય છે. By Connect Gujarat 23 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હૃદયના સ્વાસ્થ્ય માટે આહારમાં સામેલ કરો આ ખોરાક,જાણો શું છે તેના ફાયદા દય શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. માનવજીવન માટે છાતીમાં ધબકારા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આપણે હૃદયની ખૂબ કાળજી લેવી જોઈએ. By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ મેથીના દાણાને પલાળીને ખાવાના છે ઢગલાબંધ ફાયદા, આ 5 બીમારીઓમાંથી પણ મળશે છુટકારો જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જાણો શિયાળામાં લીલા ચણા ખાવાના અનેક ફાયદા વિષે... શિયાળાની ઋતુમા ઘણા વિકલ્પો છે. ખાસ કરીને ખાવાના શોખીન લોકો માટે આ સિઝન ખાસ હોય છે. By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વજન ઘટાડવા માટે ખાઓ આ 3 પ્રકારના સલાડ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ સ્થૂળતા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. By Connect Gujarat 07 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય દૂધમાં ગોળ ભેળવીને પીવાથી પેટની સમસ્યા અને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે દૂધ પીવું બાળકોથી લઈને વડીલો સુધીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનો સ્વાદ વધારવા માટે તેમાં ખાંડ નાખવી એ યોગ્ય નથી, તેના બદલે ગોળ નાખીને અનેક ફાયદાઓ મેળવો. By Connect Gujarat 28 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જાણો, શિયાળામાં મગફળી ખાવાથી શું ફાયદા મળે છે... મગફળી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ફાઈબર અને અન્ય વિટામિન્સ મળી આવે છે જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. આવો જાણીએ મગફળીના ફાયદા... By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય રતાળુ કેન્સર સહિત અનેક ગંભીર રોગો માટે રામબાણ છે, આજે જ તેને આહારમાં સામેલ કરો આજે લોકો ભોજનમાં બેદરકારીને કારણે અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, દોડધામથી ભરેલી આ જીવનશૈલીમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માંગો છો તો આ શાકભાજીને તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો. By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય મખાના એક સુપરફૂડ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આટલું મોંઘું કેમ છે? મખાના એક સુપરફૂડ છે. જ્યારે તમને ભોજન વચ્ચે ભૂખ લાગે ત્યારે મખાનાને નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવાની સાથે સાથે શરીરને અનેક રીતે ફાયદો પણ પહોંચાડે છે. પરંતુ તેઓ આટલા મોંઘા કેમ આવે છે? By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn