Connect Gujarat

You Searched For "Healthy Tips"

તમે વધતા વજનથી પરેશાન છે ? તો ટ્રાય કરો આ હેલ્ધી નાસ્તો

23 Nov 2023 10:26 AM GMT
આ ભાગ દોડ વાળું જીવન અને વધારે પ્રમાણમાં ફાસ્ટફૂડનું સેવન હાનિ પહોચાડી રહ્યું છે, આજકાલ લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે.

વધતાં વજનથી પરેશાન છો? સખત મહેનત કરવા છતાં નથી ઉતરતું વજન, તો ફોલો કરો આ 5 ટિપ્સ, ફટાફટ ઉતરશે વજન.....

9 Oct 2023 10:21 AM GMT
આજકાલ ભાગ દોડ ભરી જિંદગીમાં મેદસ્વીતા ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે.

જાણો શિયાળામાં લીલા ચણા ખાવાના અનેક ફાયદા વિષે...

15 Jan 2023 6:43 AM GMT
શિયાળાની ઋતુમા ઘણા વિકલ્પો છે. ખાસ કરીને ખાવાના શોખીન લોકો માટે આ સિઝન ખાસ હોય છે.

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગતા હો, તો બનાવો લો કેલરીયુક્ત નાસ્તો

13 Jan 2023 9:41 AM GMT
બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય છે.

ખંજવાળતી તમે પરેશાન છો, તો આજથી જ આ વસ્તુઓ ખાવાનું ટાળો...

13 Jan 2023 7:27 AM GMT
શિયાળાની ઋતુમાં શુષ્કતાની સમસ્યા થોડી વધી જાય છે. જેના કારણે ખંજવાળની સાથે ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ થાય છે. આ કારણે ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી ખૂબ જ...

જાણો ડાર્ક ચોકલેટ ખાવાના કેટલા છે ફાયદા...

6 Jan 2023 9:10 AM GMT
દરેક વ્યક્તિને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. પરંતુ, તમે ચોકલેટના ગેરફાયદા વિશે તો સાંભળ્યું જ હશે.આજે આ લેખમાં અમે તમને ચોકલેટના ફાયદા વિશે જણાવીશું.

મુલાયમ અને ચમકદાર વાળ માટે આ 5 વસ્તુઓ તમારા ડાયટમાં કરો સામેલ

23 Dec 2022 5:40 AM GMT
આ ભાગદોડવારુ જીવન અને ખોટા ખાનપાન,ખરાબ દિનચર્યા અને તણાવને કારણે ઘણી બીમારીઓ દસ્તક આપે છે. આમાં વાળ ખરવાની સમસ્યા પણ સામેલ છે.

મગ છે સુંદરતા અને સ્વાસ્થ્યનો ખજાનો ,ખાવાથી થાય છે અનેક ફાયદા

9 Dec 2022 12:24 PM GMT
કઠોળમાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળના ઘણા પ્રકારો છે

જાણો, કાચુ આદુ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ક્યાં 5 નુકસાન

4 Dec 2022 10:50 AM GMT
આદુનો ઉપયોગ લગભગ દરેક રસોડામાં થાય છે. ઘણા લોકો કાચા આદુનું સેવન કરે છે. પરંતુ કાચા આદુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આદુમાં ઔષધીય ગુણ હોય છે.

વધતા વજનને કંટ્રોલ કરવા માટે આ શાકભાજીને ડાયટમાં અવશ્ય સામેલ કરો

21 Nov 2022 10:55 AM GMT
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલ કરવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપવું પડે છે.

બ્લડ સુગર વધવાનું ટેન્શન નહીં રહે, સવારે ખાલી પેટ આ પીણાંનું કરો સેવન

5 Oct 2022 6:12 AM GMT
આ ભાગદોડ વારા જીવનમાં બદલાતી અને બગડતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.

તમારા આહારમાં આ ઓછી કેલરીવાળા ફળોનો સમાવેશ કરી, તમે ઝડપથી ઘટાડી શકો છો વજન

10 Sep 2022 11:30 AM GMT
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ કસરત અને પરેજી પાળવાનો આગ્રહ રાખે છે, પરંતુ આહારમાં શું ખાવું તે અંગે ઘણી મૂંઝવણ છે.