બ્લડ સુગર વધવાનું ટેન્શન નહીં રહે, સવારે ખાલી પેટ આ પીણાંનું કરો સેવન
આ ભાગદોડ વારા જીવનમાં બદલાતી અને બગડતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.
આ ભાગદોડ વારા જીવનમાં બદલાતી અને બગડતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણા પ્રકારના ખોરાક પર પ્રતિબંધ છે. નવરાત્રી ઉપવાસ કરનારાઓ ડુંગળી, લસણ, માંસ, આલ્કોહોલ,ચોખા અને મીઠું ખાવાનું ટાળે છે.
રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યુ છે.
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર તમારું વજન વધી જાય પછી તમારે સખત મહેનત કરવી પડશે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો