સુરત : RAF જવાનનું હાર્ટ એટેકથી મોત, મૃતદેહને હવાઈ માર્ગે UP મોકલવામાં આવ્યો....
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા RAF (રેપિડ એક્શન ફોર્સ)ના જવાન શહીદ થયા છે.
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા RAF (રેપિડ એક્શન ફોર્સ)ના જવાન શહીદ થયા છે.
હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પવનને શુક્રવારે સવારે 5 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો
સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
ફરી એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે.
મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો
કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્ર પર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.