સુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી માહિતી.!!
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે.
અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેકથી મોત નીપજયું હતું. સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને 'બોલ રાધા બોલ', 'દસ', 'લાડલા' જેવી ફિલ્મો આપનાર પ્રોડ્યુસર નીતિન મનમોહનને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જબલપુરના દમોહનકામાં શુક્રવારે બપોરે જ્યારે સિટી બસ લાલ લાઇટ પર ઉભેલા વાહનોને અડફેટે લેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.