દેશ દેશના 11 રાજ્યોમાં હીટ વેવ, મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 43 ડીગ્રીને પાર એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સૂર્યએ ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે, આકરી ગરમીને લીધે દેશના 11 રાજ્ય હીટવેવ(લૂ)ની ઝપેટમાં આવ્યા છે. By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આકરી ગરમી વચ્ચે હીટસ્ટ્રોકને લગતા 400થી વધુ કેસ નોંધાયા, 108 એમ્બ્યુલન્સ દોડતી રહી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોકને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા છે. By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગરમી વેઠવા તૈયાર થઈ જજો..! : આગામી 4-5 દિવસમાં વધી શકે છે તાપમાનનો પારો, હવામાન વિભાગની આગાહી... હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વધુ પડતાં તાપમાં રહેવાથી થઈ શકે છે ટેનિંગ જેવી સમસ્યા, તેને દૂર કરવા રાખો ખાસ કાળજી ઉનાળાની ઋતુ આવતા જ લોકો પોતાની સ્કીનની વધુ પડતી ચિંતા કરે છે. સૂર્યના કિરણોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચાને નુકશાન થવાનું જોખમ રહેલું છે. By Connect Gujarat 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન શું સ્કિન પર આઇસ ક્યૂબ્સનો ઉપયોગ કરવો જોઈએ? જાણો શું થશે ફાયદાઓ ગરમીમાં સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. સ્કિનની કેર ગરમીમાં પ્રોપર રીતે કરતા નથી તો સ્કિન ખરાબ થતી જાય છે અને ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. By Connect Gujarat 01 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનું એક એવુ ગામ કે, જ્યાં કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે મળી રહ્યું છે પીવાનું શુદ્ધ-ઠંડુ પાણી..! સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું એક એવુ ગામ કે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે આપી રહ્યુ છે By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : છેલ્લા 5 દિવસથી તાપમાન 44 ડિગ્રી સુધી પહોચતા ઝાલાવાડવાસીઓ ગરમીમાં શેકાયા… ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીનો પારો 43 ડીગ્રીને પાર, લોકોને હિટ વેવથી બચવા તંત્રની અપીલ... સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સરેરાશ તાપમાન 43 ડીગ્રી વટાવી ચૂક્યું છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વધતી જતી ગરમીના કારણે સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને છાશ વિતરણ કરાય... By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn