ભરૂચ: આ વિસ્તારમાં માર્ગ શોધી આપશો તો તમને કનેક્ટ ગુજરાત આપશે ઈનામ !
ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં માર્ગોની અત્યંત બિસ્માર હાલત થઈ છે ત્યારે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં માર્ગોની અત્યંત બિસ્માર હાલત થઈ છે ત્યારે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. આજે સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 22 લોકોના મોત થયા છે અને 14 લોકો લાપતા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.