કોંકણમાં પહેલા દિવસના ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે
ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે
વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું
શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલુ નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું. છેલ્લાં ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ૨૬મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી.
મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે.
દિલ્હી NCR સહિત હરિયાણા, યુપીમાં ભારે વરસાદ, તોફાન અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી.
જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે
ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગે બુધવાર 21-મે ના રોજ ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને 30-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે.