ભરૂચ: વરસાદનો વધુ એક રાઉન્ડ, સૌથી વધુ જંબુસરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો
ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સૌથી વધુ 2 ઇંચ વરસાદ જંબુસરમાં નોંધાયો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સૌથી વધુ 2 ઇંચ વરસાદ જંબુસરમાં નોંધાયો હતો
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.
ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે
કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામુલો પાક બોળાય ગયો છે..
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે