ચોમાસાની એન્ટ્રી : મે મહિનામાં જ આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે, IMD એ આપ્યું મોટું અપડેટ
હવામાન વિભાગ અનુસાર મે મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસા અંગે નવીનતમ અપડેટ જાહેર કર્યું
હવામાન વિભાગ અનુસાર મે મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસા અંગે નવીનતમ અપડેટ જાહેર કર્યું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો
પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે. કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીએ હાય રે... ભાજપ હાય... હાય...ના નારા લગાવ્યા
પૂરગ્રસ્ત વિસ્તાર હરણી મોટનાથ વિસ્તારના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો...