ભાવનગર : પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમ સ્ટેન્ડ બાય
ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે.
ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે.
ભરૂચ શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે.
કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો ચિંતામાં
વડોદરા શહેરમાં મંગળવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ ગરબાના આયોજનોને રદ્દ કરવા પડ્યા હતા.