મનોરંજનતુર્કી-સીરિયા ભૂકંપ: ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવી એન્જેલિના જોલી, ફોટો શેર કરીને લોકોને કરી અપીલ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને આખી દુનિયા જોઈ રહી છે. આ ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. By Connect Gujarat 13 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કંમ્બોલી ગામે મોબાઈલ વેટનરી સેવા દ્વારા કેન્સરગ્રસ્ત ગાયની સારવાર કરી નવજીવન અપાયું રાજ્ય સરકારની યોજના EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ લાઇવસ્ટોક હેલ્થ અંતર્ગત દસ ગામ દીઠ ફરતુપશુ દવાખાનાની યોજના છે. By Connect Gujarat 06 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત,PM મોદીએ રૂ.2-2 લાખ સહાયની કરી જાહેરાત નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા. By Connect Gujarat 31 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પોલીસની "સરાહનીય" કામગીરી, ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં રકમ પરત અપાવી... ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં પરત અપાવતા તેઓએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો. By Connect Gujarat 10 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
T20 વર્લ્ડ કપ 2022T 20 વર્લ્ડકપ: 'ભગવા રંગે પાકિસ્તાનની સેમિફાઈનલમાં કરાવી એન્ટ્રી', આ દિગ્ગજની ટ્વીટે મચાવી સનસની ટી-20 વિશ્વકપમાં રવિવારે મોટો ઉલટફેર સર્જાતા પાકિસ્તાનને સેમિફાઈનલમાં પ્રવેશવાનો જીવનદાન મળ્યો હતો. By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગરીબોના મસીહા એવા ખજૂરભાઈની કામગીરીથી મેળવી પ્રેરણા, ભરૂચનો યુવાન ગરીબ પરીવારના પડખે આવ્યો... દિવાળી ટાણે ઘર વિનાનો બન્યો હતો એક પરિવાર, ઘર બનાવી પરિવારના જીવનમાં કર્યું છે અજવાળું By Connect Gujarat 25 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઉતરાખંડમાં 12 ગુજરાતીઓ ફસાયા, ગુજરાત સરકાર પાસે માંગી મદદ... કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડમાં હિમસ્ખલનથી 2 લોકોના મોત, ફસાયેલા 21 લોકોએ માંગી એરફોર્સની મદદ... નેહરુ પર્વતારોહણ સંસ્થાના અદ્યતન તાલીમ અભ્યાસક્રમ દરમિયાન, દાંડામાં દ્રૌપદીના હિમપ્રપાત બાદ 2 ટ્રેનર્સ મૃત્યુ પામ્યા છે. By Connect Gujarat 04 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn