સાબરકાંઠા: હિંમતનગરમાં ખાડામાં પટકાતા મોપેડ ચાલકનું નિપજયુ મોત,પોલીસે શરૂ કરી તપાસ
ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા
ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા
હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ
હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે.
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.
જીલ્લાના મુખ્ય ડેપો હિંમતનગર ખાતે આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યુ છે તો મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા