અંકલેશ્વર: ગોયા બજારમાં મંદિરને અસામાજિક તત્વોએ પહોંચાડ્યુ નુકશાન, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું
દિવાળી પર્વે હિન્દુ દેવી-દેવતાના નામ-ફોટાવાળા ફટકાડાના થઈ રહેલા વેચાણ સામે ઉઠ્યો વિરોધનો વંટોળ...
હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ
સુરતના રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ક્યારે?, અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ
સુરતના હિન્દૂ સંગઠન દ્વારા આજ રોજ સુરત જિલ્લા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,