હાર્દિક બાદ કૃણાલ પંડ્યા પણ બન્યો કેપ્ટન, IPL 2023માં બનાવ્યો ઇતિહાસ
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
વિશ્વભરમાં થિયેટરનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 27 માર્ચે વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1961થી શરૂ થઈ હતી.
આજે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ચકલીઓ વર્ષો થી મનુષ્ય સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્દથી પરિચીત છીએ.
બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
લગભગ દરેકને ફેબ્રુઆરી મહિનો ગમે છે. આ મહિનામાં જ વેલેન્ટાઈન વીક આવે છે. જેની પ્રેમીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે.