ઘરે સરળતાથી બનાવો દાળના અપ્પમ, દાળવડાંને પણ ભૂલી જશો
ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે દાળવડાની જગ્યાએ મગનીદાળના અપ્પમ ઘરે સરળતાથી બનાવી શકો છો.
ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે દાળવડાની જગ્યાએ મગનીદાળના અપ્પમ ઘરે સરળતાથી બનાવી શકો છો.
શું તમે ક્યારેય બેસન ગટ્ટાની સબ્જી ચાખી છે? જો નહીં તો વિશ્વાસ કરો, તમે એક અદ્ભુત વાનગી ચૂકી ગયા છો! આ રાજસ્થાની વાનગી તેની અનોખી રચના અને સ્વાદિષ્ટ ગ્રેવી માટે જાણીતી છે.
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.
રજાના દિવસે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની મજા કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકો બજારમાંથી અળવીના પાત્રા ખરીદીને લાવતા હોય છે.
દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી.
બાજરીના મૂઠીયા બનાવવા માટે ચણાનો લોટ, બાજરીનો લોટ, હળદર, લાલ મરચું, મીઠું, લીલી મેથીના પાન, આદુ-મરચાની પેસ્ટ, તેલ,લસણ, રાઈ, તલ, જીરું, હિંગ સહિતની સામગ્રીની જરુર પડશે.