Home > home remedy
You Searched For "home remedy"
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા આ 3 રીતથી કરો ફટકડીનો ઉપયોગ, ફેશ થઈ જશે એકદમ ક્લીન......
2 Sep 2023 9:49 AM GMTફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે?
વધતા વજનને નિયંત્રિત કરવા માટે અપનાવો આ સરળ ઉપાય...
1 Sep 2023 6:58 AM GMTઆ ભાગદોડ વારી જીવનશૈલી, સ્થૂળતાની સમસ્યા ખરાબ દિનચર્યા, ખોટું ભોજન, વધુ પડતો આરામ અને તણાવને કારણે થાય છે.
ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? તો હવે ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થું ઉપચાર, મળશે તુરંત રાહત.....
24 Aug 2023 6:46 AM GMTહાલમાં મોટા ભાગના લોકોમાં ઘૂંટણના દુખાવાથી પીડાય છે. દુનિયાભરના લોકો આ દુખાવાથી પરેશાન છે.
ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરશે આ ઘરેલુ ઉપચાર..... ચહેરો થઈ જશે એકદમ સુંદર....
17 Aug 2023 7:13 AM GMTડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે.
પેડિક્યોર કરવા માટે હવે પાર્લરમાં પૈસા બગાડવાની જરૂર નથી, ડ્રાય પગને ઘરે જ કરો સુંદર અને સ્વચ્છ
23 Jun 2023 11:04 AM GMTઋતુ ગમે તે હોય પગની સંભાળ બધી ઋતુમાં લેવી જરૂરી છે. જે રીતે ચહેરાની ત્વચાને સારસંભાળની જરૂર હોય છે તે જ રીતે પગની પણ સારસંભાળ રાખવી જરૂરી છે.
જો તમે ઉનાળામાં પણ પગની એડીમાં તિરાડ પડવાની સમસ્યાથી પરેશાન છો,તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર...
22 May 2023 6:08 AM GMTલોકો માત્ર શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ તિરાડવળી હીલ્સથી પરેશાન હોય છે. ક્રેક હીલ્સને કારણે, તમે ક્યારેક તમારા મનપસંદ ફૂટવેર પહેરી શકતા નથી.
કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ પણ થઈ જશે 5 મિનિટમાં દુર, અજમાવો આ ઘરગથ્થુ નુસખો
29 March 2023 12:15 PM GMTઘરમાં કામ કરતી વખતે કપડા ઉપર ડાઘ લાગી જાય તે સામાન્ય વાત છે. પરંતુ કેટલીક વસ્તુઓના ડાઘ એવા હોય છે જે એક વાર પડે પછી જતા નથી.
ટામેટું કરશે ત્વચાની સુંદરતામાં 10 ગણો વધારો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય
11 March 2023 9:17 AM GMTગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.
આ ઘરેલું ઉપચાર માથાની ચામડીમાં આવતી ખંજવાળથી આપે છે રાહત
4 Feb 2023 6:23 AM GMTજ્યાં માથાની ચામડીની તીવ્ર ખંજવાળ ખૂબ બળતરા કરે છે. તો બીજી તરફ તે શરમનું કારણ પણ બને છે.
આ ઘરેલું ઉપાયોની મદદથી પિમ્પલ્સથી ઝડપથી જ મેળવો છુટકારો
7 Dec 2022 7:22 AM GMTપિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.
ગળાના ઇન્ફેક્શન માટે ઘરેલું ઉપાય છે મધ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
18 Nov 2022 6:35 AM GMTતમે જે ખાવ છો તેમાં મધ માત્ર મીઠાશ જ ઉમેરતું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે
આ ઘરગથ્થુ ઉપચાર અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી ત્વરિત રાહત આપશે
2 Nov 2022 5:13 AM GMTબિનઆરોગ્યપ્રદ આહાર, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું , ચા અને કોફીનું વધુ પડતું સેવન અને તણાવને કારણે એસિડિટી/ગેસની સમસ્યા થઈ શકે છે.