સુરત : રેસ્ટોરન્ટ સંચાલકના આપઘાતના મામલામાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ચાર આરોપીની કરી ધરપકડ
પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું