હેવાન બની પત્ની! 6 હજાર રૂપિયા માટે ગળું દબાવી પત્નીએ પતિની કરી નાખી હત્યા, વાંચો મૃતદેહ સાથે શું કર્યું.!
કાનપુરના બિધાનુના સુરૌલી ગામમાં 6 હજાર રૂપિયા માટે પતિની હત્યા કરનાર આરોપી મોનિકાએ બુધવારે બપોરે પોલીસની સામે આ ઘટનાની કબૂલાત કરી
કાનપુરના બિધાનુના સુરૌલી ગામમાં 6 હજાર રૂપિયા માટે પતિની હત્યા કરનાર આરોપી મોનિકાએ બુધવારે બપોરે પોલીસની સામે આ ઘટનાની કબૂલાત કરી
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી
ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ હતી.
મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં તેની પત્નીની ઘાતકી હત્યાના સંબંધમાં પોલીસે શનિવારે (17 ડિસેમ્બર) દિલદાર અંસારી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા.
શહેરનાના પુણા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પતિને સફરજન કાપી નહીં આપતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.