ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો
રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકિલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો
રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકિલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો
હાંસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગામો અને આરોગ્ય કેન્દ્રોને એવોર્ડ જાહેર કરાયા છે જેમાં ઇલાવ ગામનો સ્વરછતાની શ્રેણીમાં પ્રથમ ક્રમ આવ્યો
ઇલાવ ગામની RK વકીલ હાઈસ્કૂલમાં રૂપિયા 7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે.પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા
બિરલા સેલ્યુલોઝીક કંપની દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ આવેલી છે