અંકલેશ્વર : મીરા નગરના ખુશી વાસણ ભંડારમાં કરાતું ગેર’કાયદે ગેસ રીફિલિંગ, દુકાનદારની ધરપકડ...
મીરા નગરમાં આવેલ ખુશી વાસણ ભંડારમાંથી મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા