દેશની સંરક્ષણ પ્રણાલીથી લઈને શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે લેવાયેલા પગલાં
વડાપ્રધાન મોદીએ દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને લોકોને અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી પ્રદાન કરવા સહિત અનેક પ્રોજેક્ટને પોતાની યાદીમાં સામેલ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને લોકોને અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી પ્રદાન કરવા સહિત અનેક પ્રોજેક્ટને પોતાની યાદીમાં સામેલ કર્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.
ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઇ બાગ તથા સર્વોદય સોસાયટીમાં જીસીપીએલ કંપની તરફથી કસરતના સાધનો મુકવામાં આવ્યાં છે
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો