નર્મદા: મોન્સૂન મેઘ મલ્હાર પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો,અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિત
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ભરૂચના ઝઘડિયાના બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદના હસ્તે ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો
અંકલેશ્વર સ્થિત રંગ ઈન્ટરનેશનલ સ્કુલના વિવિધ ક્લાસ રૂમનું ઉદધાટન ધારાસભ્ય ઇશ્ચરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ
ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.