દેશ રાહુલ ગાંધીની કટાક્ષ, સાંસદોને PM મોદી અને અદાણીનો માસ્ક પહેરાવીને કર્યો રમુજી ઇન્ટરવ્યૂ વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બે રાજ્યોમાં વિખેરાઈ ગયું INDIA, મમતા બાદ કેજરીવાલનું મોટું એલાન, એકલા લડશે લોકસભા ચૂંટણી પંજાબની તમામ 13 સીટો પર એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.AAP By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ I.N.D.I.A ગઠબંધનમાં ફાટ પડી,મમતા બેનર્જીએ કહ્યું- બંગાળમાંથી તો હું એકલી જ ચૂંટણી લડીશ મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરીને આ પ્રક્રિયાથી પોતાને દૂર કરી લીધા By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસ મહત્વની બેઠક, ઉમેદવારોની પ્રથમ યાદી પર લાગશે મહોર... ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસને મળ્યા નવા સુકાની, ૨૪ વર્ષ બાદ બિન ગાંધી કોંગ્રેસી પ્રમુખ બન્યા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી. By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ... સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે. By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસે પ્રમુખની ચૂંટણી માટે માર્ગદર્શિકા જાહેર કરાય, પક્ષના અધિકારીઓ ઉમેદવારો માટે પ્રચાર નહીં કરી શકે... મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી "ભારત જોડો યાત્રા"નો હિસ્સો બનશે, પુત્ર રાહુલ સાથે પદયાત્રામાં જોડાશે... કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીએ ધોધમાર વરસાદ વચ્ચે લોકોને કર્યા સંબોધિત, વક્તવ્ય દરમ્યાન પોતે પણ ભીંજાયા.જુઓ વિડિયો જોરદાર વરસાદ ચાલી રહ્યો હતો તેમ છતાં પણ રાહુલે રેલી અટકાવી નહોતી અને ચાલુ વરસાદમાં બોલતાં રહ્યાં હતા. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn