ભાવનગર:પાલીતાણા વિદ્યાલયમાં બન્યો દુષ્કર્મનો બનાવ,પોલીસે તપાસ શરૂ કરી
જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે.
જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે.
વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ગુનામાં પોલીસે ફરિયાદી સામે જ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે
મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો
સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના જોવા મળી હતી જેમાં મહિલાએ નશામાં ચકચૂર થઈ પોલિસેકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો