પાટણ : શ્રમિક યુવકને GST વિભાગની રૂપિયા 1.96 કરોડની નોટિસથી ચકચાર,પરિવારમાં વ્યાપી ચિંતા
સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા