સાબરકાંઠા : ઇડરમાં 12000ના પગારદાર યુવકને 36 કરોડનો હિસાબ રજુ કરવા માટે ITની નોટિસથી આશ્ચર્ય
ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય સર્જાયું...
ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય સર્જાયું...
સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે એક ખાસ માહિતી સામે આવી છે. આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે.
તાલુકા પંચાયત સભાખંડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસર બીના રાવલ ટીડીએસ વિભાગની અધ્યક્ષતામાં ટીડીએસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
અમદાવાદમાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સમાંથી કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા છે