ભરૂચ: નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાય,મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર, 11 ઓગસ્ટ, 2023 ના રોજ એક આદેશ જારી કર્યો છે.
સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 9થી 15 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,
74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 200 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેળક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું