ભરૂચ: આમોદ ન.પા.ની પેટા ચૂંટણીમાં BJP અને અપક્ષના કુલ21 ફોર્મ ભરાયા, કોંગ્રેસે હાથ ઉંચા કર્યા !
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
ચૂંટણીમાં જે તે ઉમેદવારને જ મત મળે તે માટે કોઈપણ પાર્ટી કે, પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખૂબ જ મહત્વનું છે. મતદારોમાં કમળ, પંજો, ઝાડુ, હાથી વગેરે નિશાન જાણીતા છે.