કચ્છ : 5 વર્ષીય બાળકે વિવિધ ક્ષેત્રોના 92 માર્કા ઓળખી બતાવ્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું...
ભુજમાં રહેતા 5 વર્ષીય સ્વયં ઋતુલ શાહે માત્ર 4 મિનિટ, 19 સેકન્ડમાં જ વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો એટલે કે, માર્કા ઓળખી બતાવી “IBR Achiever”નું ટાઇટલ જીતી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું