હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ પોતાના મંત્રીઓ સાથે લીધા શપથ
હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શૂટર સુખાએ સલમાનના ફાર્મ હાઉસ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તે આ ષડયંત્રનો મુખ્ય આરોપી છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.
બિહારમાં નશાબંધી લાગુ કરવામાં આવી છે,પરંતુ તેમ છતાં ઝેરી દારૂ પીવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે,
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.તારીખ 16મી ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બદલાતી ઋતુના નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને લઈને સહેજ પણ બેદરકારી ન રાખો કારણ કે બદલાતી ઋતુની સાથે આ બધી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જ્યારે સવાર ખૂબ જ ગરમ હોય છે, સાંજે ઠંડી હોય છે. આવા ઝડપી તાપમાનમાં ફેરફાર શરીર પર ખરાબ અસર કરે છે.
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.