અમદાવાદ : ભારતીય સેનાના અદ્યતન શસ્ત્રો-આર્ટિલરીનું નિરમા યુનિવર્સિટીમાં યોજાશે 2 દિવસીય પ્રદર્શન…
નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના નવનિયુક્ત સીડીએસ જનરલ અનિલ ચૌહાણે આજે કાર્યભાર સંભાળી લીધો છે. આ પહેલા તેઓ દિલ્હી સ્થિત વૉર મેમોરિયલ અને અમર જવાન જ્યોતિ પર પહોંચ્યા હતા
ભારતીય સેના અને PLA એ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં પેટ્રોલિંગ પોઈન્ટ-15 નજીક ગોગરા હાઈટ્સ-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ડિકમિશનિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે.
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે
ભારતીય સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોની આંખની સુરક્ષા માટે સક્ષમ ભારત અભિયાન હેઠળ સેફ્ટી ગોગલ્સ મોકલવાનો પ્રારંભ