iPhone SE 4માં મળશે ડાયનેમિક આઈલેન્ડ ફીચર, લોન્ચ પહેલા વાંચો મહત્વની જાણકારી..!
Apple છેલ્લા કેટલાક વર્ષોથી iPhone SE મોડલ્સથી દૂર રહી છે. પરંતુ તાજેતરના અહેવાલો સૂચવે છે કે કંપની તેને મોટા અપગ્રેડ સાથે રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
Apple છેલ્લા કેટલાક વર્ષોથી iPhone SE મોડલ્સથી દૂર રહી છે. પરંતુ તાજેતરના અહેવાલો સૂચવે છે કે કંપની તેને મોટા અપગ્રેડ સાથે રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
હાલ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે જે ઉજવણી અંતર્ગત વડોદરાના એમજી રોડ માંડવી ચોકસી બજાર ખાતે જુના ચલણી સિક્કાની પ્રદર્શની યોજવામાં આવી હતી
એલોન મસ્ક 'X' (અગાઉ ટ્વિટર) પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે 'X'એ પ્રોફેશનલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ પગ મુક્યો છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે,
જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી.
હિંમતનગર તાલુકામાં ચોમાસામાં કેનાલમાં વહી જતાં પાણીને કનાઈ ગામે લઈ જવા માટે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં જ ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી