દેશદિલ્હીમાં વીજળી મોંઘી થશે! મંત્રી આશિષ સૂદે પોતે આપી માહિતી દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ વીજળીના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. 27 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યા બાદ ભાજપ સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ પહેલાના નિવેદને દરેકનું ટેન્શન વધારી દીધું છે. By Connect Gujarat Desk 24 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીકેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી, ISROએ આપી માહિતી ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા By Connect Gujarat Desk 17 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈલોન મસ્ક 14મા બાળકના પિતા બન્યા, X પર પોસ્ટ કરી આપી માહિતી ઈલોન મસ્ક 14મા બાળકના પિતા બન્યા છે. તેમની કંપની ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ આ બાળકની માતા છે. બાળકનું નામ સેલ્ડન લાઇકર્ગસ છે.શિવોન ઝિલિસ By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : PM મોદીના જન્મ દિવસથી ત્રણ મોટા અભિયાનની શરૂઆત ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. By Connect Gujarat Desk 13 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશશરદ પવારે કેન્દ્ર સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો,કહ્યું માહિતી કઢાવવા સુરક્ષા વધારી દેવાય Featured | દેશ | સમાચાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SCP)ના વડા શરદ પવારે ગુરુવારે કેન્દ્ર પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. નવી મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમની પ્લાન્ટ વિશે જાણવા જેવી કેટલીક માહિતી વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાંતમે આને લગતા કેટલાક ઉપાયો કરી શકો છો જેથી કરીને તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોઈ શકો. વાસ્તુની દૃષ્ટિએ મની પ્લાન્ટ ખૂબ જ શુભ માનવામાં આવે છે. By Connect Gujarat Desk 14 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારીએ વિસ્તૃત માહિતી આપી આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. By Connect Gujarat 06 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકોની લીધી મુલાકાત,બુથ સહિત મતદાન બાબતે મેળવી માહિતી પ્રથમ વાર ચૂંટણી પૂર્વે મતદારો બુથ ની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માતે ભરુચ ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને જાણો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 28 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસધરપકડ અને દાણચોરીની માહિતી આપવા માટે સૂચનાઓમાં સુધારો, 24 કલાકમાં CBICને રિપોર્ટ આપવો પડશે..! CBIC એ કસ્ટમ અધિકારીઓ દ્વારા ધરપકડ, દાણચોરી અને વ્યાપારી છેતરપિંડીના અહેવાલ સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn