USના લુઈસવિલેમાં રેસ્ટોરાં સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે ગોળીબાર, 1નું મોત, 6 લોકો ઘવાયા....
અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલે વિસ્તારમાં એક રેસ્ટોરામાં બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે.
અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલે વિસ્તારમાં એક રેસ્ટોરામાં બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે.
હોટલ સરોવર કાઠિયાવાડી સામે ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ પર ટ્રકમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ ભટકાતાં 4 જેટલા કર્મચારીઓને ઇજા પહોચી હતી.
રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર પડવાની ઘટના સામે આવી છે.
ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધાંગધ્રા GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.