ધાબે ચઢ્યો આખલો..! : પાટણ-રાધનપુરમાં આખલાની અડફેટે મહિલાને ઇજા, ધાબે ચઢેલા આખલાને લોકોએ માંડ માંડ નીચે ઉતાર્યો...
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.
હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.