પી.એમ.મોદી આજે જશે મોરબી,ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે
અમેરિકામાં રોડ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મેસેચ્યુસેટ્સના શેફિલ્ડ શહેરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે.
આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર દીપક ચહરના આઉટ થયાના અહેવાલો સામે આવ્યા છે.
જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં દિવાલ ધસી પડતા એક આધેડનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભટાર વિસ્તારમાં લોન્ડ્રીના કારખાનાની લિફ્ટ પટકાઇ, લિફ્ટમાં સવાર 8 પૈકી એક કામદારનું ઘટના સ્થળે મોત