યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી.
મધ્યપ્રદેશ ખંડવામાં 50 લોકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2ના મોત જ્યારે 23 લોકો ઘાયલ
મધ્ય પ્રદેશના ખંડવામાં 50 લોકો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા
ભરૂચ : અનોર ગામે મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું મોત, દોઢ વર્ષીય બાળકીનો આબાદ બચાવ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે કાચા મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચ: અંકલેશ્વરમાં એક વ્યક્તિ પર જાહેરમાં ફાયરીંગથી ચકચાર, પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું હતું.
અમરેલી : જાફરાબાદના બાબરકોટમાં સિંહણએ ફરી 3 લોકો પર કર્યો જીવલેણ હુમલો,જુઓ કઈ રીતે વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
ત્રણ લોકો પર સવારે હુમલો કર્યા બાદ સાંજના સમયે વધુ ત્રણ લોકોને ઘાયલ કરતા વનવિભાગની ટીમ કામે લાગી હતી
અમરેલી : સિંહણના હુમલામાં વન વિભાગના 3 કર્મચારીઓને ગંભીર ઇજા, સિંહણને પકડવા પાંજરું ગોઠવાયું
જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો હુમલો, હુમલામાં વન વિભાગના 3 કર્મચારીઓને ગંભીર ઇજા
No more pages
/connect-gujarat/media/post_banners/8a9b563fb129b088cfd58b828ddca52485168cacc5f9f0830ba4b217a247c3ee.webp)
/connect-gujarat/media/post_banners/cd1b887b5d80363bec60e0d25bf81fc72901140421764fe71d424f5f45a6639a.jpg)
/connect-gujarat/media/post_banners/1840e43aa5599bc26077a4748c02bce1a3aeb69a05ffa2bb7ecaef021b0a6ea6.webp)
/connect-gujarat/media/post_banners/a4ab4669663f90d805d763f25ddf60ae40e72a38c94d09aeadbe9e80912902b9.webp)
/connect-gujarat/media/post_banners/7cd640c3ec76d3d0305fe6aaf82eafe3e203d665ae1a5cfe07eda052f383d4ee.jpg)
/connect-gujarat/media/post_banners/4aab3b5a132b19290c405cffb9d01c60ee071eca32f15bc81371e5123df5ecd5.jpg)
/connect-gujarat/media/post_banners/40a91ac5c0ff468f3de73549c513df138ae35cd6b2df75ef6787a0e45fcafa04.jpg)
/connect-gujarat/media/post_banners/53166888f856517f99c510d4d5370b24b8dc59952cf8e3fa37d2821718e5a591.jpg)
/connect-gujarat/media/post_banners/b8402c3e4f90b2edc47e15e80dd2ed891447f91e17939ca250dc6d752e17276e.jpg)
/connect-gujarat/media/post_banners/f6459a287c6f8a59614f13efb95691ea128aad59c4245c85d98f443d7a9b9bb5.jpg)