અંકલેશ્વર: કોસમડી નજીક રખડતા પશુ સાથે બાઈક ચાલક ભટકાયો
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાતા તબીબ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બોલિવૂડ એક્ટર ગોવિંદા ના પગમાં વાગી ગોળી છે. વાસ્તવમાં ગોળી તેની જ રિવોલ્વરની હતી. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી
પાટણનાં સાતલપુર તાલુકાના રોઝુ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર એક ટ્રેલરે પલટી મારી હતી, સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
ગુજરાત | Featured,દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું
અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસકર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી,જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.