RCB vs LSG : RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસને લખનૌ સામેની હાર બાદ દંડ, અવેશ ખાને આપ્યો ઠપકો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મુશ્કેલીઓનો અંત આવવાનો નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મુશ્કેલીઓનો અંત આવવાનો નથી.
લખનૌએ આરસીબીને 1 વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.
આજે IPL 2023ની 12મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.