દુનિયાઇઝરાયલે ગાઝામાં ફરી એક મોટો હુમલો કર્યો, 52 ના મોત, અનેક ઘાયલ સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા. By Connect Gujarat Desk 26 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસની ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાની યોજના ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે. By Connect Gujarat Desk 14 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગાઝા મસ્જિદ પર ઈઝરાયેલના હુમલામાં 18ના મોત, 2 ઘાયલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે આવશે? તે કોઈ જાણતું નથી. બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહ મોતને ભેટ્યો ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ કરવામાં આવ્યા છે,અને ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઇઝરાયલે ઈરાન પર કર્યો મિસાઈલ હુમલો, અનેક વિમાન કરાયા ડાયવર્ટ ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગાઝામાં યુદ્ધ બંધ થવાની કોઈ આશા નથી! નેતન્યાહુએ કહ્યું- 'જ્યાં સુધી અમે યુદ્ધ નહીં જીતીએ ત્યાં સુધી અમને કોઈ રોકશે નહીં' PM બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું હતું કે 'ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ સામે વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાથી કોઈ રોકશે નહીં By Connect Gujarat 14 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઇઝરાયેલ-હમાસ યુદ્ધ : એલોન મસ્કે મદદનો હાથ લંબાવ્યો, Xની જાહેરાતની આવક ઇઝરાયેલ-ગાઝાની હોસ્પિટલોને દાન કરશે..! ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. By Connect Gujarat 22 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅટકવાના મૂડમાં નથી હવે ઇઝરાયેલ, હમાસને આપી નવેસરથી ચેતવણી, કહ્યું, પૂરી તાકાતથી કચડી નાખીશું...... ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે. By Connect Gujarat 12 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગાઝા પર ઇઝરાયલની એર સ્ટ્રાઈક, 700થી વધુ લોકોના મોત સાથે હમાસના 3 ડેપ્યુટી કમાન્ડર ઠાર... દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે. By Connect Gujarat 25 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn