વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..!
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
ફેસબુકનો આજકાલ લોકો બહોળા પ્રમાણમા ઉપયોગ કરતાં થઈ ગયા છે. સોસિયલ મીડિયા સાઇટ ફેશબુક પર તમને અવનવા લોકો અને ગ્રૂપ સાથે જોડાવવાની તક મળે છે.