ભરૂચ: 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે જલારામ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
વિરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જીલ્લામાં પણ જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
રામ નામ મે લીન હૈ દેખદ સબ મે રામ...તાકે પદ વંદન કરું જય જય જલારામ...પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચની જેમ અંકલેશ્વરના જલારામ મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.