ભરૂચ: જંબુસરમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ, વિડીયો થયો વાયરલ
ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને મારવા માટે પ્રયત્ન સાથે ગાળો આપતાં લોકો વિડીયોમા થયાં કેદ થયા હતા.