ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે જંબુસર એસટી ડેપોમાં પાણીનો ભરાવો, મુસાફરોને હાલાકી...
જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે
જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે વિકાસના કામોનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણાં સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને ફરિયાદ કરી હતી.
જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો.
જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.
ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું.