ભરૂચ: જંબુસરના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનો કર્યો શિકાર, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે
ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કંપનીમાં લોખંડના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક કામદારનું મોત નિપજ્યું હતું