જામનગર : પઠાણ ફિલ્મના પોસ્ટર પર ચપ્પલ વરસાવી હિન્દુ સેનાએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ...
જામનગર હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી ગેઇટ વિસ્તારમાં અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો.
જામનગર હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી ગેઇટ વિસ્તારમાં અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો.
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગરની ગુરૂગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 8 કરોડના ખર્ચે નવી ફાયર સેફટી સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે,
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ મચી ગયો છે.આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા છે
તિબેટિયનોના ધર્મગુરુ દલાઇલામાને 10 ડિસેમ્બર 1989ના રોજ વિશ્વ શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા જામનગર અને રાજકોટ વચ્ચે 10 જેટલી ઇલેક્ટ્રીક ST બસની શરૂઆત કરવામાં આવી છે.
બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.